astute

Registration for Drawing

Importent Points for Registration

  1. કોઈ પણ એક વિષય પર ડ્રોઈંગ કરવાનું રહેશે.

  2. એક થી ત્રણ વિજેતા ને સર્ટિફિકેટ અને એવોર્ડ આપી આવનાર ટેલેન્ટશો માં સન્માનિત કરવામાં આવશે અને ટોપ દસ વિજેતાઓને પણ ટેલેન્ટ શોમાં સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે દરેક પાર્ટિસિપેટને ઓનલાઈન અને ઓફલાઇન સર્ટિફિકેટ આપવામાં આવશે

  3. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી ૨૦૦ રૂપિયા છે, જે તમે www.talentfest.in પર કરી શકો છો. જે દર્શાવે છે કે તમને સ્પર્ધામાં હકીકતમાં રસ છે અને તમે હકીકતમાં ભાગ લેવા ઇચ્છો છો.

  4. 4. દરેક સ્પર્ધા કે ડ્રોઈંગ નો HD ફાઈલ ફોટો whatsapp અથવા Email કરવાનો રહેશે. અને તે ડ્રોઈંગને ફ્રેમિંગ કરીને કુરિયર કરવાનું રહેશે. અને એ તમારું ડ્રોઈંગ આવનારા ટેલેન્ટ નો મહાસંગ્રામ ઇવેન્ટમાં ઇવેન્ટ ગેલેરીમાં મૂકવામાં આવશે.

  5. તમારા whatsapp નંબર પર રીઝલ્ટ આપવામાં આવશે.