આ કોમ્પિટિશન instagram લાઇવ પર કરવામાં આવશે જેથી તમારે પ્રોપર નેટવર્કમાં રહેવાનું રહેશે.
એક થી ત્રણ વિજેતા ને સર્ટિફિકેટ અને એવોર્ડ આપી આવનાર ટેલેન્ટશો માં સન્માનિત કરવામાં આવશે અને ટોપ દસ વિજેતાઓને પણ ટેલેન્ટ શોમાં સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે દરેક પાર્ટિસિપેટને ઓનલાઈન અને ઓફલાઇન સર્ટિફિકેટ આપવામાં આવશે
6. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી ૨૦૦ રૂપિયા છે, જે તમે www.talentfest.in પર કરી શકો છો. જે દર્શાવે છે કે તમને સ્પર્ધામાં હકીકતમાં રસ છે અને તમે હકીકતમાં ભાગ લેવા ઇચ્છો છો.